વાયુ વાવાઝોડું ત્રાટક્યું નહીં પણ ફંટાઈ ગયું,ભેજ શોષીને ગયું છે માટે ચોમાસું મોડું બેસશે

2019-06-14 1,831

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંવાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું હતું હવામાન વિભાગે આગામી 24 કલાક કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની આગાહી કરી હતી 11 જિલ્લામાં NDRF, આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય છે તો 3 લાખ લોકોે રાહત શિબિરોમાં આશ્રય લીધો છે

Videos similaires