વડોદરાના બાવામાનપુરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત

2019-06-13 917

વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ બહાર બાવામાનપુરામાં આજે વ્યાજે આપેલા 50 હજાર રૂપિયા પરત ન આપવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ હતી પથ્થર મારામાં 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા બીજી બાજુ મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો

Videos similaires