ઈસરો ચીફે કહ્યું- ભારત તેનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે

2019-06-13 1,162

ઈસરો ચીફ ડો કે સિવને ગુરુવારે જણાવ્યું કે ભારત તેનું સ્પેસ સ્ટેશ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન મિશનનો જ એક ભાગ હશે સિવને જણાવ્યું કે આપણે માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ બાદ ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે તેના કારણે ભારત તેનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે

Videos similaires