જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગોને લઇને હળતાળ પર ઉતર્યા

2019-06-13 235

વડોદરા: નર્મદા ભુવન સ્થિત જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ પગાર વધારા સહિતના પ્રશ્નો હલ ન થતાં હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને તેઓની માંગણી પૂરી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં જન સેવા કેન્દ્ર ખાતે વિવિધ કામ માટે આવેલા લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી

Videos similaires