મિ.બજાજનો રોલ કરી કરણ સિંહ ગ્રોવર બન્યો ટીવીનો સૌથી મોંઘો એક્ટર

2019-06-13 2,872

એક્ટર કરણ સિંહ ગ્રોવર છ વર્ષ બાદ ટીવી પર કમબેક કર્યું છે તે ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી 2'માં મિસ્ટર બજાજના રોલમાં જોવા મળે છે આ રોલ માટે કરણ સિંહ ગ્રોવરને એક મહિના માટે 75 લાખ રૂપિયા મળશેશો સાથેના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકતા કપૂરે કરણને મનાવવામાં ઘણી જ મહેનત કરવી પડી હતી કરણ આ શો કરવા તૈયાર હતો પરંતુ તેના માટે આ નિર્ણય લેવો સરળ નહોતો શો માટે ઘણો જ સમય આપવો પડે અને તેને લઈ કરણ શરૂઆતમાં થોડો કન્ફ્યૂઝ હતો મિસ્ટર બજાજના રોલ તરીકે કરણ ગ્રોવર જ એકતા કપૂરની પહેલી પસંદ હતો આથી તે કોઈ પણ રીતે કરણને આ શોમાં લેવા માગતી હતી જ્યારે કરણે પોતાની ફી જણાવી તો તરત જ એકતાએ હા પાડી દીધી હતી

Videos similaires