દેશના ભાગલાનું દુખ સહન કરી ચૂકેલા લોકોએ જોઈ 'ભારત', સલમાન-કેટરિનાએ સાથે સમય વિતાવ્યો

2019-06-13 1,560

હાલ થિયેટર્સમાં ધમાલ મચાવી રહેલી સલમાન કેટરિનાની ફિલ્મ ભારતથી સલમાન સફળતાના શિખર પર છે ત્યારે સલમાને એવા લોકોને આ ફિલ્મ બતાવી જેઓએ દેશના ભાગલા જોયા છે જેમણે 1947ની એ ઘટનાઓ જોઈ છે મહેબુબ સ્ટૂડિયોમાં સલમાન કેટરિનાએ આ પરિવાર માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું, અને તેમની સાથે સમય વિતાવ્યો, સલમાને તેમની તસવીર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે રિયલ ભારત પરિવારોને સલામ

Videos similaires