ભારત મુલાકાત પહેલાં અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું- મોદી હૈ તો મુમકિન હૈ

2019-06-13 2,049

અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો 24 જૂને ભારતની યાત્રા પર આવશે આ પહેલાં તેણે ભાજપના ચૂંટણી સ્લોગન 'મોદી હૈ તો મુમકિન હૈ'નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર પ્રસાદના વખાણ કર્યા હતા બુધવારે ભારત-અમેરિકા વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું કે, હું જોવા માગું છું કે મોદી બંને દેશોના સંબંધ વધારે મજબુત કેવી રીતે બનાવે છે પોતાના સમકક્ષ જયશંકરને મળવા માટે ઉત્સાહિ છું તેઓ એક મજબુત સાથી છે પોમ્પિયોની પહેલી ભારત મુલાકાત 28 અને 29 જૂને જી-20 સમિટ પહેલાં થશે આ દરમિયાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે

Videos similaires