અનંતનાગમાં સીઆરપીએફ અને પોલીસ ટીમ પર આતંકી હુમલો

2019-06-12 2,040

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ પોલીસ પાર્ટી અને CRPF ટીમ પર હુમલો કર્યો છે જેમાં 3 જવાન શહીદ થયા છે સાથે જ એક પોલીસ અધિકારી સહિત 4 ઘાયલ થયા છે જવાબી કાર્યવાહીમાં એક આતંકી પણ ઠાર મરાયો છે પોલીસના કહ્યાં પ્રમાણે, અનંતનાગમાં કેપી રોડ પર બે આતંકીઓએ સીઆરપીએફ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો બન્ને તરફથી ફાયરિંગમાં એક આતંકી અને એક નાગરિકનું પણ મોત થયું છે

Videos similaires