લાઈવમાં જ સ્પોર્ટ્સ રિપોર્ટરને કિસ કરી, અફેરની વાતને આપ્યું સમર્થન

2019-06-12 2,633

યૂક્રેનની ફૂટબોલ ટીમ માટે રમતા 22 વર્ષીય ફૂટબોલર એલેક્સઝાન્ડર ઝિંચેકોએ લાઈવમાં જ સ્પોર્ટ્સ રિપોર્ટરને ગાલ પર કિસ કરી હતી શુક્રવારેયુરો 2020 ક્વોલિફાયર મેચમાં યૂક્રેને સર્બિયાને 5-0થી પરાજય આપ્યો હતો સ્પોર્ટ્સ રિપોર્ટરઅને જાણીતી મોડલ એવી વ્લાડા સેડાન સાથે આ ફૂટબોલરે લાઈવ કરીને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગાલ પર કિસ કરી હતી લાઈવ શોમાં જ ફૂટબોલરેકરેલા આ ચુંબનનો પણ આ રિપોર્ટરે પ્રતિકાર કર્યો નહોતો જેથી હવે એ વાતની પણ પુષ્ટી થઈ ગઈ છે કે આ બંનેના અફેરની જે વાતો ચાલતી હતીતેમાં તથ્ય હતું છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક મીડિયામાં આ બંનેના અફેરની વાતો ચાલતી હતી, જેનું એલેક્સઝાન્ડરે પણ વ્લાડાને આ રીતેકિસ કરીને સમર્થન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે

Videos similaires