વાવાઝોડા સામે સોમનાથ મંદિર સલામત, વિશિષ્ટ પ્રકારની Key પદ્ધતિથી થયેલું બાંધકામ રક્ષણ આપે છે

2019-06-12 1,279

વેરાવળઃસોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા સામે ટકી રહેવા સક્ષમ છે એવું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી - સેક્રેટરી પીકે લહેરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે તકેદારી માટે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ ટાવર ઉતારી લેવામાં આવ્યા છે બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે મંદિરના ટ્રસ્ટી જેડીપરમારે પણ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મંદિરના બાંધકામની વિશિષ્ટતા વિશે માહિતી આપી હતી

Videos similaires