સ્વિત્ઝરલેન્ડની વાદીઓમાં પ્રેગ્નેન્ટ એમી જેક્સને કરાવ્યું ખાસ ફોટોશૂટ

2019-06-12 3,081

ટૂંક સમયમાં મા બનવા જઈ રહેલી એક્ટ્રેસ એમી જેક્સન હાલ સ્વિત્ઝરલેન્ડમાં છે અને પ્રેગ્નેન્સી પીરિયડ્સ એન્જોય કરી રહી છે એમીએ અહીં ખાસ ફોટોશૂટ કરાવ્યુ હતુ જેમાં તેની ખુબસુરત અદાઓ જોવા મળી એમીએ અહીં ખાસ ડ્રેસઅપમાં ફોટોઝ ક્લિક કરાવ્યા એટલુ જ નહીં તે ડ્રાઈવિંગ કરતી પણ જોવા મળી, એમીએ અહીં ફ્રેન્ડ્સ સાથે વેકેશન માણ્યું

Videos similaires