વાવાઝોડું કેમ આવે છે ? તમારા મનમાં ઊઠતા સવાલનો આ રહ્યો જવાબ

2019-06-12 4,864

ગુજરાતમાં હાલ એક જ ચર્ચા છે કે "વાયુ' વાવાઝોડું આવશેઆ વાવાઝોડું ક્યારે આવશે ? ત્યારે કેટલું નુકસાન કરશે ? આ
સવાલોની વચ્ચે તમારા મનમાં એક સવાલ તે પણ ઉઠતો હશે કે વાવાઝોડું કેમ આવે છે ? એટલે કે વાવાઝોડું એટલે શું ? તો ચાલો આ વીડિયોથી જાણીએ તે વાવાઝોડું કેમ આવે છે

Videos similaires