ચંદ્રયાન-2ની પહેલી તસવીર સામે આવી, 9થી 16 જૂલાઈ વચ્ચે લોન્ચિંગ કરાશે

2019-06-12 2,240

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ ચંદ્રયાન-2 મિશનની પહેલી તસવરી જાહેર કરી છે ચંદ્રયાન-2ને 9થી 16 જૂલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન-2માં એક પણ પેલોડ વિદેશી નથી તેના દરેક પાર્ટ સ્વદેશી છે,જ્યારે ચંદ્રયાન -1ના ઓર્બિટરમાં 3 યુરોપ અને 2 અમેરિકાના પેલોડ્સ હતા ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો 11 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્રની સપાટીને હચમચાવા માટે તૈયાર છે ઈસરોએ આશા વ્યક્ત કરી છે કે ચંદ્રયાન-2 ચંદ્ર પર 6 સપ્ટેમ્બરે દક્ષિણ ધ્રુવ પાસે ઉતરશે

Videos similaires