વીજ થાંભલાના વાયર પર ફસાઇ જતાં વાદરાને કરંટ લાગતા મોત નીપજ્યું

2019-06-11 663

વડોદરાઃ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી વિહાર કૃપા સોસાયટીમાં વાંદરો વીજ થાંભલાના વાયરમાં ફસાઇ ગયો હતો જેથી કરંટ લાગતા વાંદરો સળગી જતાં મોતને ભેટ્યો હતો સ્થાનિકોએ તુરંત જ વીજ કંપનીની ટીમને જાણ કરી હતી અને વીજ કંપનીની ટીમે વીજ લાઇન બંધ કરીને વાંદરાને નીચે ઉતારી લીધો હતો

Videos similaires