તો શું આ એક્ટ્રેસને ડેટ કરે છે સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ?

2019-06-11 5,939

સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ આજકાલ ક્રિકેટ અને તેની લવ લાઇફને લઈને ચર્ચામાં છેઈન્ડિયન બૉલર જસપ્રિત બુમરાહને સાઉથની એક્ટ્રેસે ક્લિન બૉલ્ડ કર્યો છે જેનું નામ છે અનુપમા પરમેસવરન મલયાલમ એક્ટ્રેસ અનુપમા પરમેસવરન સાથે બુમરાહનું નામ જોડાયું છે સુત્રો મુજબ બુમરાહ-અનુપમા એકબીજાને ડેટ કરી રહ્યા છે બુમરાહ અનુપમાને ટ્વિટર પર ફોલો કરે છે, આ પહેલા બુમરાહે કોઈ એક્ટ્રેસને ફોલો નથી કરી અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કરેલું 2016માં તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી હાલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રોડક્શનમાં કામ કરે છે

Free Traffic Exchange

Videos similaires