પંજાબઃ 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ 2 વર્ષના બાળકનું મોત

2019-06-11 4,046

પંજાબના સંગરુરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ બાળકને બચાવી શકાયું નથી110 કલાકની જહેમત બાદ 2 વર્ષના ફતેહવીરને રેસ્ક્યૂ કરીને બહાર તો કઢાયો પણ બચાવી ન શક્યાહોસ્પિટલમાં સારવાર દરમ્યાન નાનકડા ફતેહવીરે દમ તોડી દીધો6 જૂનના રોજ રમતા-રમતા બોરવેલમાં પડી ગયેલા ફતેહવીરને ન બચાવી શકાયો તેનું એક કારણ તે પણ છે કે તંત્રએ ખોટી દિશામાં સુરંગ કરતા વધુ સમય જતા મોત સામેની જંગમાં એક નાનકડી જિંદગી હારી ગઈ

Videos similaires