બાબરી ચાંદરણી ગામમા જૂથ યોજનાનું પાણી સંપમાં આવતા પાણી ભરવા ગ્રામજનોની ભીડ

2019-06-10 1,003

પાટણ: સમી તાલુકાના બાબરી અને ચાંદરણી ગામમાં પીવાનું પાણી અનિયમિત આવતા ધોમધખતા તાપમાં જ્યારે પણ સંપમાં પાણી આવે ત્યારે ગ્રામલોકોએ સંપ ઉપર ચડી પાણી ભરવા મજબુર થવું પડે છે સોમવારના રોજ પાણી પુરવઠા જૂથ યોજનાનું પાણી આવતા લોકો સંપ ઉપર ચડી પાણી ભરવા લાગ્યા હતાં

Videos similaires