ઉમરવાડા સરકારી શાળામાં બાળકી સાથે શિક્ષકે અડપલાં કરતાં હોબાળો

2019-06-10 314

સુરતઃશહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકી પર તે જ શાળાના શિક્ષક દ્વારા બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે 14 વર્ષની છોકરીએ આજે શાળાએ જવાની ના પાડી હતી જેથી મા-બાપ અકળાયા હતાં અને મારઝૂડ કરી હતી જેથી છોકરીએ શિક્ષક દ્વારા ગંદુકામ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું જેથી માતા પિતા સહિતના વાલીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

Videos similaires