ગુંદલાવમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

2019-06-10 146

સુરતઃ વલસાડના ગુંદલાવ ખાતે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ગેસ વેલ્ડીંગ કરતા સમયે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે આગના પગલે લોકોએ બાજુમાં આવેલા ખાનગી બોરમાં પાણી ભરવા જતા બોરમાં પાણી ન મળતા સામેના ઘરમાં પાણી માટે મદદ માંગી હતી ઘરમાંથી ગોડાઉન સુધી પાણીનો પાઇપ ન પહોંચતા આગ વધી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું ત્રણ ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી

Videos similaires