બસમાં યુવતીઓએ એકબીજાને Kiss કરવાની ના પાડી તો યુવકોએ મારી મારીને લોહીલૂહાણ કરી દીધી

2019-06-10 4,473

દુનિયાના ઘણાં ખરા દેશોમાં સમલૈંગિક સંબંધોને મંજૂરી આપી દેવાઈ છે તેમ છતાં ઘણાં લોકો આ પ્રકારના સંબંધોને સ્વીકારવા તૈયાર નથી કંઇક એવી જ ઘટના લંડનમાં સામે આવી લંડનમાં ચાલતી ડબલ ડેકર બસમાં 28 વર્ષની મેલાનિયા ગિયોમોનટ તેની ગર્લફ્રેન્ડ સાથે સફર કરી રહી હતી આ કપલ લેસ્બિયન હતુ જે વાતની જાણ બસમાં હાજર અમુક લોકોને થતાં તેમની પાસે અજીબો ગરીબ ડિમાન્ડ કરવા લાગ્યા કેટલાંક લોકોએ માત્ર એન્ટરટેઇમેન્ટ માટે બંનેને કિસ કરવા જણાવ્યુ આ લેસ્બિયન યુવતીઓએ પરસ્પર કિસ કરવાની મનાઈ કરી તો અમુક લોકોએ તેમને બસમાં જ મારવાનું શરૂ કરી દીધુ મારી મારીને બંનેને લોહીલુહાણ કરી દીધી મારનાર આ ચાર યુવકોમાં એક સ્પેનિશ અને ત્રણ બ્રિટિશ હતા મેલેનિયાએ તેની આખી સ્ટોરી ફેસબુક પર શેર કરતા લોકો તેના સમર્થનમાં આવ્યા હતા

Videos similaires