નશામાં ધૂત શખ્સોએ ચાલુ કારે ખતરનાક સ્ટંટ કરતાં પોલીસે ધરપકડ કરી

2019-06-10 1,128

મુંબઈમાં કાર્ટર રોડ પર ચાલુ કારે ખતરનાક સ્ટંટ કરતાં સ્ટંટબાજોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે નશામાં ધૂત શખ્સો કારની બારીમાંથી બહાર નીકળી કાર પર બેઠાં હતા બંને શખ્સોનાં હાથમાં બોટલ પણ જોવા મળી વીડિયો વાઈરલ થતાં પોલીસે કેસ નોંધી શખ્સોની ધરપકડ કરી હતી

Videos similaires