સરથાણામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઈરલ

2019-06-09 618

સુરતઃસરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેથી દારૂબંધીને લઈને પોલીસ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે વાઈરલ થેલા વીડિયોમાં જાહેરમાં દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વાઈરલ થયેલો વીડિયો સરથાણાના ડાયમંડ નગરનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ખુલ્લેઆમ જાહેરમાં લોકો દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે

Videos similaires