રૈયા રોડ પર કાર પર વૃક્ષ પડતા એક વ્યક્તિને ઇજા પહોંચી

2019-06-09 337

રાજકોટ:રાજકોટના રૈયા રોડ પર લીમડાનું એક મોટુ વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કાર પડ્યું હતું જેમાં એક વ્યક્તિને ઇજાપહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા તેમજ વાહનચાલકોને પણ રોડ પર વૃક્ષ પડતા પરેશાની ભોગવવી પડી હતી રસ્તા પર વૃક્ષ પડતા થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો

Videos similaires