જ્યુસના પેકેટ- ઈંડાને હથોડાથી તોડે છે જવાન, -60 ડિગ્રીમાં ડ્યૂટી કરતા સૈનિકોનો વીડિયો વાઈરલ

2019-06-09 13,257

દુનિયાના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર સિયાચીનમાં ભારતીય સેનાના જવાન માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં તહેનાત છે જીવનની કપરી પરિસ્થિતીઓમાં ફરજ અદા કરી રહેલા જવાનોનો જમવાનું બનાવતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હથોડાની મદદથી ઠંડીમાં જામી ગયેલા ઈંડા, શાકભાજી અને જ્યુસના પેકેટને તોડી રહ્યાં છે

Videos similaires