પોલીસ લખેલી કારે બાઈકને અડફેટે લીધી, કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

2019-06-09 383

સોમનાથઃકોડીનારના ડોળાસા રોડ પર પોલીસ લખેલી કારે એક બાઈક સવારને અડફેટે લીધો હતો જેમાં બાઈકમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસ લખેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા

Videos similaires