મોદી બોલ્યા જે લોકોએ અમને જીતાડ્યા ને જે ચૂકી ગયા તેઓ પણ અમારા જ છે

2019-06-08 266

વડાપ્રધાને ભાજપ કાર્યકર્તાઓની અભિનવ સભામાં કહ્યું, જે લોકોએ અમને જીતાડ્યા અને જે લોકો ચૂકી ગયા તેઓ પણ અમારા જ છે કેરળ પણ મારું એટલું જ પોતાનું છે જેટલુ વારાણસી જીત પછી દેશના 130 કરોડ જનતાની જવાબદારી અમારી છે ભાજપના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણીના રાજકારણ પૂરતાં જ નથી અમે લોકો 365 દિવસ સુધી રાજકીય ચિંતનના આધાર પર જનતાની સેવામાં જોડાયેલા રહીએ છીએ અમે માત્ર સરકાર નહીં દેશ બનાવવા માટે આવ્યા છીએ વિશ્વ પટલ પર ભારતને ઉચિત સ્થાન અપાવવા માટે રાજકારણમાં આવ્યા છીએ

Videos similaires