10 હજાર રૂપિયા માટે 2 વર્ષની બાળકીની નિર્મમ હત્યા

2019-06-07 4,478

અલીગઢઃઉત્તરપ્રદેશમાં 10 હજાર રૂપિયાના દેવાના વિવાદમાં 2 વર્ષની બાળકીની નિર્મમ હત્યા બાદ સોશયલ મીડિયા પર લોકો તેમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે આ ઘટના અલીગઢ જિલ્લાના ટપ્પલની છે બાળકીની લાશ 2 જૂને ઘરની પાસે કચરાના ઢગમાંથી મળી આવી હતી તેનો એક હાથ ગુમ હતો અને આંખો બહાર નીકળેલી હતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે શુક્રવારે તપાસ માટે SIT પણ બનાવાઈ હતી ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ , અભિનેતા આયુષ્માન ખુરાના જેવી તમામ હસ્તીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો

Videos similaires