વાયનાડમાં રાહુલે રોડ શો કર્યો, કહ્યું- મને ચૂંટવા માટે આપનો આભાર

2019-06-07 811

તિરુવનંતપુરમઃકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે તેમના સંસદીય વિસ્તાર વાયનાડ પહોંચ્યા હતા કેરળના વાયનાડમાં જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધી કેરળની જનતાનો આભાર માન્યો હતો રાહુલ ગાંધીએ મલપ્પુરમ જિલ્લાના કલિકાવુમાં રોડ શો કર્યો હતો અહીં તેમને જનતાને કહ્યું કે, મારી પસંદગી કરવા માટે આપ સૌનો આભાર લોકસભા ચૂંટણીનાં જીત બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે રાહુલે કેરળ અને ઉત્તરપ્રદેશની બે બેઠકો પર ચૂંટણી લડી હતી અમેઠીમાં તેમને સ્મૃતિ ઈરાની સામે હાર મળી હતી, જ્યારે વાયનાડમાં રાહુલ 4 લાખ 31 હજાર કરતા વધારે મતથી જીત્યા છે

Videos similaires