ચાલુ ફિલ્મમાં સલમાન-દિશાની કેમેસ્ટ્રી જોઈ થિયેટરમાં ફેન્સ ઝૂમી ઊઠ્યા

2019-06-07 2,850

ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ભારતે સૌકોઈનું દિલ જીતી લીધુ છે તેનો પુરાવો છે આ વીડિયો, બૉલિવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી અને સલમાન ખાનની કેમેસ્ટ્રી તેમના ફેન્સને ખુબ પસંદ આવી થિયેટરમાં સ્લો મોશન ગીત આવતા જ દર્શકો નાચી ઉઠ્યા હતા જેનો વીડિયો દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે