વીડિયો ડેસ્કઃ બિહારના બેતિયામાં BJP નેતા રેણૂ દેવીના ભાઈએ એક દુકાનમાં ઘૂસી મારામારી કર્યાની ઘટના સામે આવી છે અહીં દુકાન માલિક સ્વાગત માટે ઊભો ન થતાં BJP નેતાનો ભાઈ પીનુ ગુસ્સે થઈ મારવા લાગ્યો હતો જો કે, આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ હતી આ મામલે દુકાન માલિકે ફરિયાદ કરવા જતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી