રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલનો વીડિયો વાઇરલ થયો છે જેમાં ડોક્ટરે દર્દી સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે 15 દિવસ માટે આરામ કરવા દર્દીઓને ડોક્ટરે સૂચના આપતા દર્દીએ ડોક્ટરને સારવાર માટે કહેતા ભડક્યાં હતા અને દર્દીને કહી દીધું હતું કે દર્દીઓ મરવા માટે જ આવે છે મરી જવાનું વીડિયો દર્દીએ સ્ટીંગ કરીને ઉતાર્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે