વડોદરાઃ શહેરના તરસાલી રવિ પાર્ક સોસાયટી પાસે પાનના ગલ્લા ધારક ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરનાર પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ થતાં જ મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાંથી ધરપકડના ડરથી ફરાર થઇ ગયા હતા હોસ્પિટલમાંથી આરોપી ફરાર થઇ જતાં શહેર પોલીસ તંત્ર તેઓને બચાવી રહી હોવાનું પુરવાર થઇ ગયું છે