રાજકોટ-ચોટીલા હાઈવે પરના અમરનાથ વોટરપાર્કમાં બે દિવસ પૂર્વે થયેલી મારા-મારીનો વીડિયો વાયરલ

2019-06-06 3,839

રાજકોટ: ચોટીલા હાઈવે પર આવેલ અમરનાથ વોટરપાર્કમા બે દિવસ પુર્વે મારા મારીની ઘટના સામે આવી હતી જે મામલાના વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યા છે આ મામલે લિમડી ડિવાયએસપી ડિવી બસીયા સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી જે ટેલિફોનીક વાતચીતમા ડિવીબસીયાએ જણાવ્યુ હતુ કે હાલ સોશીયલ મિડીયામા જે વિડીયો વાઈરલ થયો છે, તે બે દિવસ પુર્વેનો છે

Videos similaires