હેલિકોપ્ટરથી મહિલાનું રેસ્ક્યુ કરવા જતાં જ ડરામણું દૃશ્ય સર્જાયું

2019-06-06 828

અમેરિકામાં આવેલા એરિઝોનામાં હેલિકોપ્ટરથી હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન સમયે બધુ સુપેરે પાર ના પડતાં જ શોકિંગ દૃશ્ય સર્જાયું હતું 74વર્ષીય એક મહિલાને નીચેથી બાસ્કેટમાં પેક કરીને લિફ્ટ કરાઈ હતી જેવી તે આ રીતે ટિંગાયેલી હાલતમાં બાસ્કેટ સાથે હેલિકોપ્ટર પાસે પહોંચી કેતરત જ ભારે પવનના કારણે તે ગોળ ગોળ ફરવા લાગી હતી અનેક પ્રયત્નો કર્યા બાદ પણ આ બાસ્કેટને સ્પીન થતી રોકવામાં સફલતા નહોતીમળી અંતે પાઈલટે તેને ફરી નીચેની તરફ સરકાવીને હેલિકોપ્ટરને ફરી ઉંચે લઈને ધીરે ધીરે અંદરની તરફ ખેંચવામાં સફળતા મેળવી હતી બાદમાંતે મહિલાને ફોનિક્સના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી

Videos similaires