હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું તોછડું વર્તન, સેલ્ફી લેવા આવનાર યુવકને હડસેલ્યો

2019-06-06 515

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું તોછડું વર્તન સામે આવ્યું છે મનોહરલાલે સેલ્ફી લેવા માટે પ્રયત્ન કરતાં યુવકને ધક્કો માર્યો હતો ખટ્ટર એક ઈવેન્ટ દરમ્યાન લોકો પર ગુલાબનાં ફૂલ છાંટી રહ્યાં હતા દરમ્યાન યુવક આવીને ખટ્ટરને પહેલાં પગે લાગ્યો પછી જેવો સેલ્ફી લેવા ગયો કે ખટ્ટરે તેને હડસેલી દીધો પાછળ જાપાછળ જા કહી યુવાનનું અપમાન કરતાં યુવાન પણ નિરાશ થઈને સ્થળ પરથી જતો રહ્યો હતોવીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે