ભારતમાં શુદ્ધ હવા,પાણી નહીં તો સ્વચ્છતાની સમજનો અભાવઃ ટ્રમ્પ

2019-06-06 1,788

ડોનાલ્ડ ટ્રમ્પે જલવાયુ પરિવર્તન મુદ્દે ભારતની ટીકા કરી છે ટ્રમ્પે કહ્યું છે કે ભારતમાં શુદ્ધ હવા અને પાણી મળતા નથીતો ટ્રમ્પે એમ પણ કહ્યું કે સ્વચ્છતા અને પ્રદૂષણના મામલે પણ ભારતને સમજ નથી ટ્રમ્પે આ મામલે ભારતની સાથે-સાથે ચીન અને રશિયાની પણ ટીકા કરી હતીટ્રમ્પે બ્રિટિશ ચેનલ Itvને આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન આમ કહ્યું હતું

Videos similaires