Speed News: ભારત પોતાની વિશ્વકપની પહેલી મેચમાં આજે દ.આફ્રિકા સામે ટકરાશે, કોહલી રબાડાને આપશે જવાબ

2019-06-05 773

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંવિશ્વકપમાં ભારતની પહેલી મેચ આજે દક્ષિણ
આફ્રિકા વિરુદ્ધ રમાશે આફ્રિકાનો બે મેચમાં થયેલા પરાજય ભારત માટે પ્લસ પોઈન્ટ મનાય છેકોહલીએ કહ્યું હુતું કે આમને સામને આવીશું ત્યારે રબાડાને જવાબ આપીશઉલ્લેખનિય છે કે કાગિસો રબાડાએ કોહલીને અપરિપક્વ ગણાવ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires