મન્નારના અખાતમાં દરિયો તોફાની બન્યો છેતમિલનાડુમાં તોફાની પવન સાથે દરિયામાં મોજાં ઊછળ્યાં હતા વરસાદના આગમનની એંધાણી પુરતો હવામાનમાં પલટો આવ્યો છે દરિયામાં 40 ફૂટ થી વધુ ઊંચા મોજા ઊછળતાં લોકોએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ઉલ્લેખનીય છે કે, હવામાન વિબાગે પણ કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છેકેરળમાં અગામી 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે તેવી માહિતી હવામાન વિભાગે આપી છે