પતિ સાથે પ્રીમિયરમાં ગઈ પ્રિયંકા, ડ્રેસને લઈ યૂઝરે કરી 'બાહુબલી' સાથે તુલના

2019-06-04 17,407

ફ્રાંસમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફેશન સેન્સથી છવાઈ જનાર પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનાસ સાથે જોનાસ બ્રધર્સની 'ચેજિંગ હેપ્પીનેસ'ના પ્રીમિયરમાં પહોંચી હતીઅહીં પ્રિયંકા હાઇ સ્લિટ બ્લેક ગાઉનમાં આવી હતી પ્રિયંકાનો આ ડ્રેસ ઘણો જ અટ્રેક્ટિવ હતો જ્યારે નિકે પર્પલ જેકેટ અને પેન્ટ કેરી કર્યું હતું પરંતુ પ્રિયંકાનો આ બોલ્ડ ડ્રેસ યૂઝર્સને પસંદ ન આવતા તેમણે અજીબોગરીબ કમેન્ટ કરી હતી, કોઈએ તેને 'બાહુબલી મેમ' કહ્યું તો એક યૂઝરે લખ્યું 'પ્રિયંકા તેના પગને બતાવવાની કોશિશ કરી રહી છે, જે ફેક લાગે છે' અને પ્રિયંકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ હતી

Videos similaires