આમિર ખાનની લાડલી રેડ સ્પગેટી ટોપમાં લાગી નેચરલ બ્યૂટી ક્વિન

2019-06-04 4,744

બૉલિવૂડના પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન લાઇમલાઇટથી દૂર રહે છે હાલ તે વિદેશમાં ભણી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોથી તે હંમેશાં ચર્ચામાં રહે છે હાલમાં જ આ નેચરલ બ્યૂટી ક્વિને એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે રેડ સ્પગેટી ટોપમાં જોવા મળી હતી તેના ચહેરા પર પડતો આછો તડકો વધુ તેની સુંદરતા નિખારતો હતો અને તે વધુ હોટ લાગતી હતી આ ફોટોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું ઈરાની બેલી બટન પિયર્સિંગ અને હાથ પરના ટેટુએ ઈરાના આ અંદાજ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ફિદા થયા હતા

Videos similaires