ઓપરેશન બ્લૂસ્ટારની એનીવર્સરીએ પંજાબમાં મોટું ષડયંત્ર, પાકિસ્તાનથી હેન્ડ ગ્રેનેડ મોકલાયા

2019-06-04 531

પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટારની વરસીએ મોટું ષડયંત્ર સામે આવ્યું છે અશાંતિ ફેલાવવા માટે આતંકી હુમલો કરવાના ઈરાદાથી પાકિસ્તાનમાં રહેતા ખાલિસ્તાની આતંકી હેપ્પી પીએચડીના ઈશારે અમૃતસરમાં હેન્ડ ગ્રેનેડ પહોંચાડ્યા હતા અમૃતસરSSP એ જણાવ્યું હતું કે, બોર્ડર પર રહેલાં તસ્કરો અને ખાલિસ્તાન સમર્થકોએ મળીને પંજાબનો માહોલ ખરાબ કરવા માંગતા હતા ગ્રેનેડ સાથે મળેલા મોબાઈલ નંબરની ડિટેઈલ શોધવામાં આવી રહી છે