સાનિયા મિર્ઝા વિશ્વકપમાં ભારત-પાક વચ્ચેની મેચ વખતે કઈ ટીમને ચીયર કરશે ?

2019-06-04 685

આ સવાલ હાલ એટલા માટે ઉભો થયો છે કેમકે સાનિયા મિર્ઝાને પાકિસ્તાનમાં કેટલાક લોકો આવો સવાલ કરી રહ્યા છેવાત જાણે એમ છે કે વિશ્વકપ રમવા ગયેલી પાક ટીમે ઈંગ્લેન્ડની ટીમને હરાવી છેપાક ટીમને તેનની આ જીત બદલ સાનિયા મિર્ઝાએ અભિનંદન પાઠવ્યા હતાસાનિયાએ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર "ભાભી' શબ્દ ટ્રેંડ થવા લાગ્યોપાકમાં ટ્વિટર યૂઝર્સ સાનિયાને "ભાભી'ના સંબોધન સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છેકેટકાલ યૂઝર્સે તો પૂછ્યું પણ છે કે "સાનિયા મેમ,16 મીએ રમાનાર મેચ વખતે તમે કઈ ટીમને ચીયર કરશો,પાક કે ભારતને ?'

Videos similaires