ભાજપના ધારાસભ્યનું હાઉ ઇઝ ધ જોશ, કહ્યું લેડિઝ-જેન્ટ્સની ખબર ન રહી

2019-06-03 3,839

વીડિયો ડેસ્કઃ અમદાવાદના નરોડાના ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણી મહિલાને જાહેરમાં પાટું મારી અચાનક ચર્ચામાં આવી ગયા એવું કહેતા પણ તેમને શરમ ન આવી કે, જોશમાં આવી જતાં તેઓ ભાન ભૂલી ગયા મીડિયા સામે તેઓ અનેક વખત બોલ્યા કે, જોશમાંને જોશમાં તેમણે મહિલાને લાત મારી દીધી જો કે, અહીં સવાલ એ થાય છે કે, આ તે વળી કેવો જોશ? અમે આ વાતને હાઉ ઇઝ ધ જોશ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો એટલા માટે કે, બલરામ થાવાણી એવું કહે છે કે, તેમને એ પણ ખબર ન હતી કે તે કોને પાટું મારે છે, લેડિઝને કે જેન્ટ્સને?

Videos similaires