ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીની લુખ્ખાગીરીથી ભાઈગીરી સુધી

2019-06-03 1,491

વીડિયો ડેસ્કઃ અમદાવાદના નરોડાના ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીના લાતકાંડનો નાટકીય અંત આવ્યો છે 17 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે અચાનક જ સમાધાન થઈ ગયું ધારાસભ્યએ મહિલા સાથે મુલાકાત કરી અને તેને બહેન બનાવી લીધી બહેને પણ રાખડી ભાઈની ભૂલને માફ કરી દીધુ આ સંજોગોમાં લોકોમાં એવી ચર્ચા છે કે, શરતી સમાધાન થયું છે તો આવો જોઈએ આ 17 કલાક દરમિયાન શું થયું?

Free Traffic Exchange