સુરત મનપા કચેરી સામે સફાઈ કર્મીઓને છૂટા કરાતાં મહિલાઓ મોરચો લઈ આવી

2019-06-03 89

સુરતઃમહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓની ભરતીનો મુદ્દો ફરી ચગ્યો છે મનપા દ્વારા 300 જેટલા લોકોને તાત્કાલિક છૂટ કરી દેવામાં આવતાં સફાઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે આજે 200થી વધુ મહિલા સફાઈ કામદારોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો કોઈ પણ કારણ દર્શક નોટીસ અથવા જાણ કર્યા વિના નોકરી પરથી છુટા કરવામાં આવ્યા હોવાના આરોપ મુકવામાં આવ્યો હતો સાથે જ સફાઈ કામદારોની નવી ભરતીમાં સેટિંગ પાડી ભરતી આપવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યાં હતાં

Videos similaires