વડોદરામાં મકાનનો સ્લેબ તૂટી પડતા 7 લોકો દબાયા, રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડાયા

2019-06-03 423

વડોદરાઃવડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 7 ઇજાગ્રસ્તોને બહાર કાઢીને લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે આ ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોનો આબાદ બચાવ થયો હતો

Videos similaires