મહિલાને માર મારનાર MLA થાવાણી સામે પગલાં ભરવાને બદલે ભાજપે માત્ર માફી માગવા કહ્યું

2019-06-03 2,276

અમદાવાદઃ 2 જૂનના રોજ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્ય પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની આ પ્રકારની નીતિ સામે નારાજગી પ્રવર્તી છે

Videos similaires