ભુજ: કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં 136 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા આ પેકટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં જારી મથામણ ચાલી રહી છે ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે