અમદાવાદમાં ભાજપના MLA થાવાણીએ ફરિયાદ કરવા આવેલી મહિલાને બેરહેમીથી માર માર્યો

2019-06-02 21,430

અમદાવાદઃનરોડામાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી મહિલા સાથે લુખ્ખાગીરી કરી માર મારી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે ધારાસભ્યની ઓફિસે પાણી મુદ્દે ફરિયાદ કરવા આવેલી મહિલા પર ગુસ્સે થઈ થાવાણીએ બેરહેમીથી માર માર્યો હતો જોકે હજુ બે દિવસ પહેલાં જ તેમના ભાઈ અને AMCના કોર્પોરેટર કિશોર થાવાણી પાણી મુદ્દે જબરજસ્તીથી પાણીના કનેક્શન કપાવી અને વીડિયો ઉતારનારને થપ્પડ મારતાં નજરે આવ્યા હતાં તે વખતે પણ કિશોર થાવાણીનો માર મારતો વીડિયો વાયરલ થયો હતો

Videos similaires