Speed News: ગુજરાતમાં 4 જૂન સુધી હિટવેવ રહેશે

2019-06-02 614

કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગના હજુ બે દિવસ સુધી હીટવેવ રહેશે તેવી આગાહી કરી છે હીટવેવની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં તેની સૌથી વધુ અસર જોવા મળશેરાજ્ય સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, શાળાઓમાં ઉનાળું વેકેશન 7 દિવસ લંબાવવામાં આવે સંચાલક મંડળે 17 તારીખથી શાળાઓ શરૂ કરવા રજૂઆત કરી છે ગરમીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ રજૂઆત કરાઈ છે

Videos similaires